Surprise Me!

દેશના કોવિડ હેલ્થ સેન્ટર્સ પર મોકડ્રિલ

2022-12-27 4 Dailymotion

ભારતમાં કોરોનાના વધતા ખતરા વચ્ચે દેશના કોવિડ હેલ્થ સેન્ટર્સ પર મોકડ્રિલ યોજી છે. અહીં ઓક્સીજન સપ્લાય અને વેન્ટીલેટરને લઈને ચકાસણી કરાઈ છે. અમદાવાદની SVP, VS, LG સહિત હોસ્પિટલમાં મોકડ્રિલ યોજાઈ છે. દેશમાં કોરોનાના 169 નવા કેસ આવ્યા છે. આ સિવાયના સમાચારમાં ચીનના રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોને બચાવવા માટે ખાસ પગલાં લેવામાં આવશે. ચીનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ હટાવી દીધો છે. આ સિવાયના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં કોરોનાના 7 નવા કેસ આવતા સતર્કતા રાખવામાં આવી રહી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Buy Now on CodeCanyon