Surprise Me!

PFI પર NIAની તવાઇ, કેરળમાં 56 સ્થળો પર એકસાથે તાબડતોબ દરોડા

2022-12-29 22 Dailymotion

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. તપાસ એજન્સીએ કેરળમાં PFIના 56 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. તેમાં PFIના ઘણા સભ્યોના ઘરનો સમાવેશ થાય છે.

Buy Now on CodeCanyon