Surprise Me!

રાહુલ ગાંધીએ 2020થી 113 વખત સુરક્ષા નિયમોને તોડ્યા, CRPFનો જવાબ

2022-12-29 19 Dailymotion

કોંગ્રેસે બુધવારે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક મામલે ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. આ અંગે CRPFએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને જવાબ સોંપ્યો છે. CRPFએ ગૃહ મંત્રાલયને જણાવ્યું કે રાહુલ ગાંધીએ 2020થી અત્યાર સુધીમાં 113 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. CRPF અનુસાર, ભારત જોડો યાત્રા દરમિયાન પણ આવું ઘણી વખત બન્યું છે.

Buy Now on CodeCanyon