Surprise Me!

વિદ્યાર્થીઓએ પરીક્ષાની પુરવણીમાં વિવાદાસ્પદ લખાણ લખ્યું

2022-12-29 21 Dailymotion

પંચમહાલ જિલ્લાના ગોધરાના નદીસરની શ્રી મહાજન ઈંગ્લીશ સ્કૂલના શિક્ષણનો આંતરિક મુદ્દો વિદ્યાર્થીઓના માધ્યમથી સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની પુરવણીમાં વિવાદાસ્પદ લખાણ લખ્યું છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓએ પોતાની હૈયા વરાળ જવાબવહીમાં ઠાલવી હતી. છેલ્લા કેટલાક સમયથી શાળામાં ગણિત, વિજ્ઞાનના શિક્ષક આવતા ન હોવાથી અભ્યાસ બગડતો હોવાના આક્ષેપ થયા હતા.

Buy Now on CodeCanyon