વર્ષ 2022ને અલવિદા કહેવા અને 2023ને વેલકમ કરવાના ગણતરીના કલાકો જ બાકી છે. નવા વર્ષને આવકારવા માટે યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ન્યૂ યર પાર્ટી માટે નિયમો તોડનારને અમદાવાદ પોલીસે હટકે ચેતવણી આપી છે. <br /> <br />અમદાવાદ પોલીસે અમારી મહેમાનગતિથી સાવચેત રહેજોથી પોસ્ટ કરી છે. પોસ્ટમાં રેસ લગાવનારાઓ, દારૂ પીને વાહન ચલાવનારાઓની પોલીસ સ્ટેશનમાં ફ્રી એન્ટ્રી કરાવામાં આવશે તેવો ઉલ્લેખ કરાયો છે.