Surprise Me!

પાલીતાણા: લગ્ન પ્રસંગમાં ભોજનથી 300થી વધુને ફૂડ પોઇઝનની અસર

2023-01-02 15 Dailymotion

પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જેમાં લગ્ન પ્રસંગમાં ભોજનથી 300થી વધુને ફૂડ પોઇઝનની અસર જોવા મળી છે. તેમજ 100 બાળકોને ફૂડ પોઇઝનની અસર થઇ છે. <br /> <br />તથા 200 જેટલા લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ 100 જેટલા લોકોને સામાન્ય અસર થઇ છે.

Buy Now on CodeCanyon