અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેગિંગની વધુ એક ઘટના બના છે. જેમાં ઓર્થોપેડીક વિભાગ બાદ ડેન્ટલ વિભાગમાં રેગિંગ થઇ છે. તેમજ રેગિંગ બાદ સીનિયરોએ કોઈને ન કહેવા દબાણ <br /> <br />કરાયું હતું. તથા વારંવાર રેગિંગ છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવતા નથી. તેમજ માત્ર સસ્પેન્ડ કરી સંતોષ મેળવી લેવાયો છે. તથા વારંવાર રેગિંગની ઘટના છતાં FIR કરવામાં <br /> <br />આવતી નથી.