વડોદરામાં જૈન સમાજની આક્રોશ રેલી યોજાઇ છે. જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા છે. તેમાં મંદિરમાં તોડફોડ મુદ્દે જૈન સમાજના લોકોમાં રોષ છે. તથા પાલિતાણામાં <br /> <br />પર્વત પર ગેરકાયદે ખનન અટકાવવાની માગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરશે.