Surprise Me!

અમરેલી: જંગલના રાજા સિંહને ઠંડી લાગતા તાપણી કરવા આવ્યો

2023-01-03 25 Dailymotion

અમરેલીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સિંહનો અદભૂત વીડિયો વાયરલ થયો છે. જેમાં શિયાળામાં વાડી ખેતરોમાં કરેલ તાપણાં નજીક સિંહનો વીડિયો વાયરલ થયો છે. ઠંડીથી બચવા <br /> <br />આગના તાપણાં પાસે આવતા સિંહનો અદભૂત વીડિયો સામે આવ્યો છે. કડકડતી ઠંડી જંગલના રાજા સિંહને લાગતી હોય તેવો અદભૂત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Buy Now on CodeCanyon