Surprise Me!

સુરતમાં જૈનોની મૌન રેલી, જનસેલાબ ઉમટ્યો

2023-01-03 2 Dailymotion

શેત્રુંજ્ય પર્વત પર તોડફોડને લઈને જૈન સમાજનો આક્રોશ સતત જોવા મળી રહ્યો છે જેના ભાગરૂપે આજે સુરતમાં મૌન રેલીનું આયોજન કરાયું છે. આ સિવાય કંઝાવાલા કેસમાં ખુલાસો થયો કે એક નહીં 2 યુવતીઓ હતી. અન્ય યુવતી ઘટના સ્થળેથી ફરાર થઈ હોવાનં સામે આવ્યું હતું. હોટલ મેનેજરે કહ્યુંકે બંને યુવતી વચ્ચે ઝઘડો થયો હતો અને સાથે 5 યુવકો પણ સામેલ હતા. રિપોર્ટ આવ્યા બાદ યુવતીના અંતિમ સંસ્કાર કરાશે. અન્ય સમાચારમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 9 દિવસ બાદ યૂપીથી ફરી શરૂ થઈ છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Buy Now on CodeCanyon