Surprise Me!

રાજ્યભરમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં શહેરીજનો ઠુંઠવાયા

2023-01-04 43 Dailymotion

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. જેમાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડતાં શહેરીજનો ઠુંઠવાયા છે. રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો <br /> <br />છે. તેમજ મોટાભાગના શહેરોમાં લઘુત્તમ 15 ડિગ્રી નીચે નોંધાયું છે.

Buy Now on CodeCanyon