આખરે ગુજરાત વિધાનસભાના નવા મંત્રીઓને બંગલા ફાળવાયા છે. મંત્રી નિવાસસ્થાને મંત્રીઓને નવા બંગલા ફાળવણીના આદેશ કરવામાં આવ્યા છે. જેમાં મંત્રીઓ, વિધાનસભા અધ્યક્ષ <br /> <br />સહિત 23 બંગલાની ફાળવણી કરવામાં આવી છે. તેમાં અમિત શાહ રહેતા એ 23 નંબરનો બંગલો કોઈને આપવામાં આવ્યો નથી. અગાઉ નેતા વિપક્ષને ફાળવાયેલ બંગલો મુળુભાઈ બેરાને <br /> <br />ફાળવાયો છે.