Surprise Me!

વલસાડ: હડકાયા શ્વાનના હુમલાથી પરિવારમાં ભય ફેલાયો

2023-01-04 36 Dailymotion

વલસાડના મગોદ ગામમાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. જેમાં હડકાયા શ્વાનના હુમલાથી પરિવારમાં ભય ફેલાયો છે. તેમાં ગામમાં એક પરિવાર 30 કલાક સુધી ઘરમાં પુરાઈ રહ્યો હતો. <br />હડકાયા શ્વાને પરિવારમાં ત્રણ વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. જેમાં અગ્નિવીર સંસ્થાએ ગામમાં પહોંચી પરિવારને બચાવ્યો છે.

Buy Now on CodeCanyon