Surprise Me!

કોહલી-અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યો, બાબા નીમ કરોરીના આશ્રમની લીધી મુલાકાત

2023-01-04 4 Dailymotion

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવન પહોંચી ગયો છે. કોહલીને શ્રીલંકા સામેની T20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે. હવે કોહલીએ શ્રીલંકા સામે માત્ર ODI શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં, પત્ની સાથે રજાઓ મનાવતા કોહલી બાબા નીમ કરોરીના આશ્રમ પહોંચ્યો હતો.

Buy Now on CodeCanyon