ગુજરાતમાં આજે ઠંડીના કારણે લોકોને મુશ્કેલી વધી છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં 10 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. આ સમયે મનોરમા મોહંતીએ કહ્યું કે આગામી 2 દિવસમાં ઠંડી ઘટશે. આ સિવાય ઠંડીના કારણે યૂપી, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું રેડ એલર્ટ જોવા મળશે. તીર્વ બરફીલા પવનના કારણે ધુમ્મસ રહ્યું અને ટ્રેન પણ મોડી પડી હતી. આ સિવાય અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.
