અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજીક તત્વોનો આતંક
2023-01-08 59 Dailymotion
અમદાવાદના કૃષ્ણનગરમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જેમાં મોડી રાત્રે શખ્સોએ હથિયારો સાથે આતંક મચાવ્યો છે. રોડ પર જતા લોકોને રોકી હથિયારો બતાવી <br /> <br />ધમકાવ્યા હતા. તથા નશામાં ધૂત શખ્સોએ ગાડીઓમાં તોડફોડ કરી છે.