Surprise Me!

પાટણમાં ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસની લાલ આંખ

2023-01-08 6 Dailymotion

ઉત્તરાયણના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પતંગ રસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં પતંગ અને દોરી ખરીદવા લોકો ઉમટી રહ્યા છે, ત્યારે ચાઈનીઝ દારીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં પોલીસે અત્યાર સુધી 46થી વધુ ચાઈનીઝ દોરીના કેસ કર્યા છે અને 5થી વધુ વેપારીઓ પાસેથી ચાઈનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Buy Now on CodeCanyon