ગુજરાતમાં ફરી કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. તેમજ 2થી 3 ડિગ્રી સુધી તાપમાન ઘટાડાની શક્યતા છે. તથા અમદાવાદમાં <br /> <br />તાપમાનનો પારો 15 ડિગ્રી નોંધાયો છે. જ્યારે પાટનગર ગાંધીનગરમાં 14 અને રાજકોટમાં 15 ડિગ્રી તથા ભુજમાં તાપમાન 11 ડિગ્રી, નલિયામાં 10 ડિગ્રી રહ્યું છે.