Surprise Me!

અમિત શાહ 4થી 5 વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવશે

2023-01-09 9 Dailymotion

અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. જેમાં સંસદીય વિસ્તારના કાર્યકર્યાઓ સાથે પતંગના પેચ લડાવશે. તથા 4થી 5 વિધાનસભા વિસ્તારમાં ઉત્તરાયણ ઉજવશે. જેમાં <br /> <br />વેજલપુરના વિનસ પાર્કમાં અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે.

Buy Now on CodeCanyon