Surprise Me!

રાજકોટના બામણબોર નજીક કારની અડફેટે એકનું મોત, એક ઈજાગ્રસ્ત

2023-01-09 2 Dailymotion

રાજકોટના બામણબોર નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બે યુવાનોને ફોર્ચ્યુનર ગાડીએ અડફેટે લેતાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કાર ચાલકને શોધવા કુવાડવા પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Buy Now on CodeCanyon