Surprise Me!

રૂ.10 લાખથી વધુના ઈંગ્લીશ દારૂ સાથે પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

2023-01-09 41 Dailymotion

રાજકોટના આટકોટ પોલીસે દારૂની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. જેમાં રાજકોટ રૂરલ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા વિશાલ સોલંકીને ઝડપી પાડ્યો છે. તેમાં <br /> <br />આટકોટ પોલીસે પ્રિન્સ ટ્રાવેલ્સ બસમાંથી 286 પેટી દારૂ ઝડપી પાડ્યો છે. તથા આટકોટ પોલીસે 21.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ 10.26 લાખના ઈંગ્લીશ દારૂ જથ્થા સાથે <br /> <br />પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે.

Buy Now on CodeCanyon