Surprise Me!

ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, ડાર્વિનમાં 4 મિનિટ સુધી આંચકા અનુભવાયા

2023-01-10 31 Dailymotion

ઈન્ડોનેશિયામાં સોમવારે રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જોરદાર હતો કે ડાર્વિન સહિત ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ભાગમાં તેનો અનુભવ થયો હતો. જોરદાર આંચકા બાદ સુનામીની ચેતવણી રજૂ કરવામાં આવી છે. ઇન્ડોનેશિયામાં આના જેવા મજબૂત ધરતીકંપો વારંવાર આવે છે, જે ક્યારેક વિનાશક સુનામીને ટ્રિગર કરે છે. ઈન્ડોનેશિયામાં દર વર્ષે કુદરતી આફતોને કારણે હજારો લોકો જીવ ગુમાવે છે.

Buy Now on CodeCanyon