પાટણમાં રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવીંગજીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રાધનપુર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહમાં ગરબા રમતો વીડિયો વાયરલ થયો છે. <br /> <br />તેમાં ભાગવત સપ્તાહમાં લવીંગજી ગરબા રમતા જોવા મળ્યા છે. લવીંગજીના અગાઉ પણ ઢોલે રમતા તેમજ ક્યાંક ભજન કરતા વીડિયો વાયરલ પણ થયા છે. રાધનપુર ખાતે નંદી <br /> <br />ગૌશાળા માટે ભાગવત સપ્તાહ ચાલી રહી છે.