Surprise Me!

એમ્બ્યુલન્સની લાઈટ લોખંડ એન્ગલ સાથે અથડાતા તૂટી

2023-01-10 16 Dailymotion

રાજકોટના સાંઢિયા પુલ પાસે લોખંડની ગડર ફીટ કરવામાં આવતાં ત્યાં એક એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. કચ્છથી દર્દીને લઈને આવતી 108 એમ્બ્યુલન્સ ગડરમાં ફસાઈ હતી. થોડા દિવસ પહેલા જ ભારે વાહનોની અવર-જવર બંધ કરવા માટે લોખંડની ગડર લગાવવામાં આવી હતી.

Buy Now on CodeCanyon