Surprise Me!

જોશીમઠમાં વધશે સંકટ, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ

2023-01-11 8 Dailymotion

ભૂસ્ખલનની ચપેટમાં આવેલા ઉત્તરાખંડના જોશીમઠ શહેરની સ્થિતિ આગામી દિવસોમાં વધુ વણસી શકે છે. ઘરોથી લઈને રસ્તાઓ અને ખેતરોમાં તિરાડો વધી રહી છે. એક તરફ જ્યાં સ્થાનિક પ્રશાસન લોકોને સંકટમાંથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ હવામાન પણ કસોટી લઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.

Buy Now on CodeCanyon