Surprise Me!

ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીએ ગુરૂદ્વારા ફતેહગઢ સાહિબમાં માથુ ટેકવ્યુ

2023-01-11 10 Dailymotion

કન્યાકુમારીથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પંજાબમાં સવારે 8 વાગ્યે બે કલાક મોડી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી નાના સાહિબજાદોની યાદમાં બનેલા ફતેહગઢ સાહિબના ગુરુદ્વારામાં દર્શન કરવા પહોંચ્યા હતા. તેમણે લાલ પાઘડી પહેરી હતી. ગઈકાલે કેસરી રંગની દસ્તર શણગારવામાં આવી હતી. <br />રાહુલ ગાંધી હવે રોજા શરીફ પર માથુ ટેકવ્યુ હતુ. આ પછી સરહિંદ અનાજ મંડી પહોંચ્યા હતા

Buy Now on CodeCanyon