વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારના મુખ્ય માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી છે. જેમાં બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા વિદેશી દારૂની રેલમ છેલ થઇ હતી. તેમજ રીક્ષામાં પેસેન્જરના <br /> <br />બદલે વિદેશી દારૂની હેરાફેરી કરતી હતી. તથા અકસ્માતમાં રીક્ષા પલટી મારતાં ભાંડો ફૂટ્યો છે.