સુરતમાં જાહેરમાં દારૂ પીતા લોકોનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બિયર પિતા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. તથા ઉજવણીમાં યુવાનો છાકટા બન્યા હતા. તેમજ યુવાનો <br /> <br />ઉજવણીમાં જાહેરરોડ પર બિયર સાથે નીકળ્યા હતા. તેમાં જહાંગીરાપુરા મુખ્ય રોડનો વીડિયો હોવાનો અનુમાન છે.