Surprise Me!

જુનાગઢ: પાણીવેરો રૂ.1200થી વધારી રૂ.3400 કરવામાં આવ્યો

2023-01-12 1 Dailymotion

જુનાગઢ મનપાનું બજેટ સ્ટેન્ડિગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મનપા કમિશનરે બજેટ રજૂ કર્યું છે. તેમાં સફાઈ અને પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ પાણીવેરો <br /> <br />રૂ.1200થી વધારી રૂ.3400 કરવામાં આવ્યો છે. તથા સફાઈ વેરો રૂ.200થી વધારી રૂ.500 કરાયો છે.

Buy Now on CodeCanyon