Surprise Me!

કોણ છે સુભાષિની યાદવ, જે શરદ યાદવની રાજકીય ધુરાને સંભાળશે

2023-01-13 27 Dailymotion

જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવ 75 વર્ષે નિધન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સૌથી પહેલા પુત્રી સુભાષિની યાદવે ટ્વીટ કરીને આપ્યા હતા. સુભાષિનીએ લખ્યું- 'પાપા હવે નથી રહ્યા.' શરદ યાદવને ગુરુગ્રામની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે શરદ યાદવના મૃતદેહને એમ્બ્યુલન્સમાં દિલ્હીના છતરપુર સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો.

Buy Now on CodeCanyon