Surprise Me!

વારાણસી ગંગા વિલાસ ક્રૂઝનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન

2023-01-13 45 Dailymotion

ફાઈવ સ્ટાર હોટલની સુવિધાઓથી સજ્જ 'ગંગા વિલાસ ક્રૂઝ'ના રૂપમાં દેશને આજે એક નવી ભેટ મળી છે, જેના દ્વારા ભારતની મુલાકાત યાદગાર બની જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં ગંગા નદીના કિનારે વિશ્વની સૌથી લાંબી નદી 'એમવી ગંગા વિલાસ ક્રૂઝ' પર પ્રસ્થાન કરશે, જેને લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ છે. એટલું જ નહીં, તેઓ વારાણસીમાં એક 'ટેન્ટ સિટી'નું ઉદ્ઘાટન કરશે

Buy Now on CodeCanyon