Surprise Me!

નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારુની મહેફિલ

2023-01-13 84 Dailymotion

અમદાવાદમાં દારુબંધી છતાં ખુલ્લેઆમ દારુના અડ્ડા ધમધમી રહ્યાં છે. જેમાં નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારુની મહેફિલ ચાલે છે. તેમાં માછલી સર્કલ પાસે રોજ સાંજે દારુની મહેફિલ <br /> <br />જામે છે. તથા સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની પણ ઢીલી નીતિ જોવા મળે છે. તેમાં બુટલેગરને પોલીસે જ પરવાનગી આપી હોવાની ચર્ચા છે.

Buy Now on CodeCanyon