ગુજરાત યુનિ. દ્વારા ફીમાં 500% સુધીનો વધારો કર્યો છે. જેમાં માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે <br /> <br />રૂ.404 કરાયા છે. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે.