Surprise Me!

રાજ્યાની ઈમર્જન્સી સેવા 108માં કુલ 3744 કેસ નોંધાયા

2023-01-15 38 Dailymotion

ઉત્તરાયણ દરમ્યાન ઈમર્જન્સીના કેસોમાં વધારો થયો છે. જેમાં રાજ્યાની ઈમર્જન્સી સેવા 108માં કુલ 3744 કેસ નોંધાયા છે. તથા ધાબા પરથી પડવાના અને દોરી વાગવાના કેસ વધ્યા <br /> <br />છે. તેમજ રાજ્યમાં દોરીથી ઈજાની કુલ 62 ઘટના બની છે. જેમાં દોરી વાગવાના સૌથી વધુ બનાવ અમદાવાદમાં બન્યા છે.

Buy Now on CodeCanyon