Surprise Me!

જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું

2023-01-15 65 Dailymotion

અમદાવાદમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૈન સમાજ દ્વારા સ્પર્શ મહોત્સવનું આયોજન કરાયું છે. તેમાં આજથી સ્પર્શ મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં GMDC <br /> <br />ગ્રાઉન્ડમાં સ્પર્શ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં 15થી 26 જાન્યુઆરી સુધી સ્પર્શ મહોત્સવ ચાલશે.

Buy Now on CodeCanyon