Surprise Me!

અમદાવાદમાં સૌથી વધુ ઈમરજન્સી કેસ 14 જાન્યુઆરીએ નોંધાયા

2023-01-16 12 Dailymotion

અમદાવાદમાં વર્ષ 2023ની ઉત્તરાયણમાં ઈમરજન્સી કેસ વધ્યા છે. જેમાં સૌથી વધુ કેસ 14 જાન્યુઆરીએ નોંધાયા છે. તેમજ બે દિવસમાં 7 હજારથી વધારે કોલ્સ નોંધાયા છે. તેમાં સૌથી <br /> <br />વધુ દોરી વાગવાના બનાવ નોંઘાયા છે. તથા ધાબા પરથી પડી જવાના બનાવમાં પણ વધારો થયો છે. 2022 કરતા 2023માં વધુ ઈમરજન્સી કેસ નોંધાયા છે.

Buy Now on CodeCanyon