Surprise Me!

જોશીમઠને લઇને ચોંકાવનારો રિપોર્ટ, રસ્તાઓ પર દર કિલોમીટરે એક ભૂસ્ખલન

2023-01-16 39 Dailymotion

જોશીમઠમાં જમીન ધસી પડવા અને ધરાશાયી થવાના અહેવાલો વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઋષિકેશથી જોશીમઠ વચ્ચે 309 સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એટલે કે દર એક કિલોમીટરે 1થી વધુ ભૂસ્ખલન થયું છે. અભ્યાસ દર્શાવે છે કે જોશીમઠની આસપાસના પર્વતો કેવી રીતે અસ્થિર છે.

Buy Now on CodeCanyon