સોમનાથ મંદિર નજીક ખૂંટિયાનો આતંક
2023-01-16 43 Dailymotion
ગીર સોમનાથમાં સોમનાથ મંદિર નજીક આખલાનો આતંક જોવા મળ્યો છે. જેમાં ચાની લારી પાસે મહિલાને અડફેટે લીધી હતી. ત્યારે બપોરના સમયની ઘટના CCTVમાં કેદ થઇ છે. <br /> <br />તથા ઘાયલ મહિલાને સિવિલ ખસેડવામાં આવી છે.