Surprise Me!

વિરાટ કોહલીનો 'હેલિકોપ્ટર શોટ', MS ધોનીની અપાવી યાદ

2023-01-16 14 Dailymotion

શાનદાર ફોર્મમાં ચાલી રહેલ વિરાટ કોહલી સદીઓનો ધમધમાટ ફટકારી રહ્યો છે. છેલ્લી ચાર ODIમાં તેના બેટમાંથી ત્રણ સદી આવી છે. આગામી ચાર વધુ સદીઓ સાથે સચિન તેંડુલકરનો 49 ODI સદીનો રેકોર્ડ પણ તે તોડી શકે છે. શ્રીલંકા સામે અંતિમ ODIમાં વિરાટે ધોનીનો ફેવરીટ શોટ ફટકારી ચાહકોને પૂર્વ સ્ટાર કપ્તાનની યાદ અપાવી હતી.

Buy Now on CodeCanyon