સુરતના લિંબાયત વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા પાણીના ટપમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. તેમાં બાળકીના <br /> <br />મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે લીંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.