પોષ વદ દસમને મંગળવાર,કન્યા રાશિની મહેનત રંગ લાવશે જાણો રાશિફળ
2023-01-16 42 Dailymotion
મેષ રાશિ <br />ધીમે ધીમે આપની સમસ્યાનું સમાધાન મળતું જણાય, કૌટુંબિક ચિંતાનો હલ મળે. <br />વૃષભ રાશિ <br />ખર્ચ-વ્યયના પ્રસંગથી સાધવવું, મનની મુરાદ મનમાં રહેત, તબિયત સાચવવી.