Surprise Me!

ગીરસોમનાથમાં ખેતરમાં સિંહે ખેડૂત પર હુમલો કર્યો

2023-01-17 30 Dailymotion

ગીરસોમનાથમાં ખેતરમાં સિંહે હુમલાનો પ્રયાસ કર્યો છે. જેમાં ખેડૂત પર સિંહે હુમલાનો પ્રયાસ કર્યો હતો. તેમાં સિંહના હુમલાના પ્રયાસનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તારની વાડને <br /> <br />કારણે ખેડૂતનો બચાવ થયો છે. ખેડૂતે ખેતરમા સલામતી માટે લગાવેલ લોખંડની જાળી સામેથી સિંહ અચાનક દોડી આવતો નજરે પડે છે. ત્યારે ખેડૂત સ્વબચાવમા હાકલા પડકારા કરતા <br /> <br />સિંહ પાછો વળતો દેખાય છે.

Buy Now on CodeCanyon