અમદાવાદમાં ડિંગુચા કેસમાં પકડાયેલા એજન્ટની તપાસમાં મોટા ખુલાસા થયો છે. જેમાં એજન્ટ યોગેશ પટેલના રાજકીય પાર્ટી સાથે ઘરોબો છે. તેમાં એજન્ટ યોગેશે 10 વર્ષમાં હજારો <br /> <br />લોકોને ગેરકાયદે અમેરિકા મોકલ્યા છે. રાજકીય પીઠબળના કારણે યોગેશ ગુજરાતનો સૌથી મોટો એજન્ટ બન્યો છે. તથા કબૂતરબાજીના રૂપિયાનું રોકાણ કન્સ્ટ્રકશનમાં કર્યું હતુ.