અમદાવાદ રિવરફ્રન્ટ પર સાઇક્લિંગ કરવું મોંઘું થયું છે. જેમાં સાઇક્લિંગના રેટમાં 300 ટકાના વધારો કરવામાં આવ્યો છે. તેમાં એક કલાકનો ચાર્જ રૂ.2થી વધારી રૂ.8 કરાયો છે. કોઇ કારણ <br /> <br />વિના ચાર્જમાં અચાનક વધારો કરાયો છે. તેથી ચાર્જમાં વધારો કરતા લોકોમાં રોષ ફેલાયો છે.