Surprise Me!

કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પર થયો રૂપિયાનો વરસાદ

2023-01-18 2 Dailymotion

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પર નોટનો વરસાદ થયો છે. તેમજ રામદેવપીરના પાઠમાં ભજન ગાતા સમયે રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો છે. તથા ધારાસભ્ય <br /> <br />ફતેસિંહનો અલગ અંદાજ જોવા મળ્યો છે.

Buy Now on CodeCanyon