Surprise Me!

કર્મોનું ફળ કઈ રીતે આવે છે?

2023-01-23 0 Dailymotion

આપણા જીવનમાં સુખ - દુઃખ કયા આધારે આવે છે? કર્મ કઈ રીતે બંધાય છે? કર્મબંધનથી કઈ રીતે મુક્ત થઈ શકાય? આ વિડિયોમાં પૂજ્યશ્રી દીપકભાઈ કર્મનું ફળ કઈ રીતે આવે છે તે વિષે સાચી સમજણ આપે છે.

Buy Now on CodeCanyon