સિહોરના જગદીશવરાનંદ સોસાયટીના વિસ્તારના લોકો છેલ્લા ચાર મહિનાથી ગટરના પાણીમાં હેરાન થઈ રહ્યા
2023-04-01 0 Dailymotion
સિહોરના જગદીશવરાનંદ સોસાયટીના વિસ્તારના લોકો છેલ્લા ચાર મહિનાથી ગટરના પાણીમાં હેરાન થઈ રહ્યા હતા સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા તંત્ર જેસીબી ટ્રેક્ટર લઈને પહોચ્યું..<br /><br />