Surprise Me!

BZ Groupના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાના કેસમાં CID ક્રાઇમ કોર્ટમાં રજૂ કરશે એફિડેવિટ News in Gujarati

2024-12-09 1 Dailymotion

ધરપકડથી બચવા મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા હવાતિયા મારી રહ્યો છે અને હજી પણ તે પોલીસ ચોપડે ફરાર છે પોલીસ પણ આરોપીને ઝડપી શકી નથી ત્યારે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આ અરજી પણ સુનાવણી કરવામાં આવશે,ઝાલાને ખોટી રીતે ફસાવવામાં આવતા હોવાનો દાવો તેના વકીલ દ્વારા કરવામાં આવ્યો છે.નનામી અરજી પર આ રીતે કાર્યવાહી ન કરવા ઉલ્લેખ કરાયો છે. https://sandesh.com/gujarat/cid-will-present-an-affidavit-in-the-crime-court-in-the-case-of-bz-group-manager-bhupendra-sinh-zala

Buy Now on CodeCanyon