ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની 250 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જે અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ -3 ની ભરતી કરનાર છે. આ માટે જીપીએસસી દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2024ના રોજ લેખિત પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવેલ છે. https://sandesh.com/gujarat/gpsc-exam--state-tax-inspector-recruitment-date-announced