દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલે મોહન ભાગવતને લખ્યો પત્ર, પૂછ્યો આ સવાલ
2025-01-01 2 Dailymotion
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઇને રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસવામાં આવી રહી છે. ત્યારે નવા વર્ષના પહેલા દિવસથી જ આપ પાર્ટીએ ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધુ છે.